ખેલજગતના આ દિગ્ગજોએ રતન ટાટાને આપી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ, હરભજન સિંહ, મોહમ્મદ શમી, સુરેશ રૈના તેમ જ પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ-વિજેતાઓ નીરજ ચોપડા, મનુ ભાકર સહિત અનેક ખેલાડીઓએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.ઉદ્યોગસમ્રાટ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમણે ઉદ્યોગ-વેપારમાં તેમ જ સમાજ સેવામાં પોતાની … Continue reading ખેલજગતના આ દિગ્ગજોએ રતન ટાટાને આપી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ