લારાની કઈ ભવિષ્યવાણી સાચી પડી? રાશિદ ખાનના જ શબ્દોમાં જાણીએ…

ગ્રોઝ આઇલેટ: 2012માં અને 2016માં ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે સુપર-એઇટ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ એ સાથે બદલ કૅરિબિયન લેજન્ડરી ક્રિકેટર્સ જરૂર નારાજ હશે, પરંતુ બ્રાયન લારા ખુશ તો ન કહી શકાય, પણ પાછો થોડા હકારાત્મક મૂડમાં તો આવી જ ગયો હશે. વાત એવી છે કે તેણે દોઢ મહિના … Continue reading લારાની કઈ ભવિષ્યવાણી સાચી પડી? રાશિદ ખાનના જ શબ્દોમાં જાણીએ…