ભારતીય હૉકી કૅપ્ટન રાની રામપાલ કેમ ઍર ઇન્ડિયાના સ્ટાફ પર ભડકી ગઈ?

નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી કૅપ્ટન તેમ જ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાની રામપાલે દિલ્હીમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઍરલાઇન્સના સ્ટાફની આકરી ટીકા કરી હતી. રાનીએ જે આઘાત અને નિરાશા વ્યક્ત કરી એની વિગત જાણીને તેના અસંખ્ય ચાહકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક બાદ હવે … Continue reading ભારતીય હૉકી કૅપ્ટન રાની રામપાલ કેમ ઍર ઇન્ડિયાના સ્ટાફ પર ભડકી ગઈ?