Paris Olympic 2024: રમિતા જિંદાલે ઇતિહાસ રચ્યો, મેડલ પાકો કર્યો

પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બીજા દિવસે ભારતના એથ્લેટ્સ શૂટિંગ, તીરંદાજી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સહિત વિવિધ વિષયોમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે થનગનતા જોવા મળ્યા હતા. ભારતના ઘણા સ્ટાર એથ્લેટ્સ એક્શનમાં જોવા મળ્યા છે. ભારતીય ખેલાડી રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની રમિતા જિન્દાલે ઈતિહાસ રચ્યો છે તેણે મહિલા … Continue reading Paris Olympic 2024: રમિતા જિંદાલે ઇતિહાસ રચ્યો, મેડલ પાકો કર્યો