જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. ધોની માટે આવું કેમ બોલી રહ્યા છે લોકો?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 27 રનની હાર બાદ CSK IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. CSKની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.એમએસ ધોની સોશિયલ મીડિયા પર બે કારણોસર ટ્રેન્ડ થઈ રહ્યા છે. એક કારણ એ છે કે CSKની હાર માટે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બીજું કારણ, ચાહકોને … Continue reading જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. ધોની માટે આવું કેમ બોલી રહ્યા છે લોકો?