રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ

પલ્લેકેલ: શ્રીલંકાના વચગાળાના હેડ-કોચ સનથ જયસૂર્યાએ જાહેર કર્યું છે કે તેની ટીમના બૅટર્સને ભારત સામે શનિવારે શરૂ થનારી ટી-20 સિરીઝ માટેની તાલીમમાં આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમના હાઈ પર્ફોર્મન્સ ડિરેકટર ઝુબિન ભરૂચાની ઘણી મદદ મળી છે. આ પણ વાંચો: સૂર્યકુમાર ઇલેવન સામે શ્રીલંકાએ પણ પસંદ કર્યો નવો કૅપ્ટન, ટી-20 સિરીઝ માટે નક્કી થઈ ગઈ ટીમ … Continue reading રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ