કાનપુરમાં ક્રિકેટરો સ્ટેડિયમમાંથી રવાના થઈને કેમ પાછા હોટલ પર પહોંચી ગયા?

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શુક્રવારે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં આજે બીજા દિવસે વરસાદને કારણે રમત લગભગ ત્રણ કલાક મોડી શરૂ થવાની હોવાથી ટીમ ઇન્ડિયાના અને બાંગ્લાદેશના ખેલાડીઓ હોટલ પાછા જવા રવાના થઈ ગયા હતા. આ પણ વાંચો : IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે … Continue reading કાનપુરમાં ક્રિકેટરો સ્ટેડિયમમાંથી રવાના થઈને કેમ પાછા હોટલ પર પહોંચી ગયા?