બહુ જલદી બ્લ્યૂ જર્સીમાં જોવા મળી શકે રાહુલ દ્રવિડના દીકરા…

નવી દિલ્હી: ભારતનો ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડ 2012માં ખેલાડી તરીકે રિટાયર થયો અને શનિવાર, 29મી જૂને તેણે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની બહુમૂલ્ય ટ્રોફી અપાવ્યા બાદ હેડ-કોચ તરીકે નિવૃત્તિ લીધી. હવે તેના બે પુત્ર કે બેમાંથી એક દીકરો થોડા સમયમાં ઇન્ડિયન જર્સીમાં જોવા મળી શકે.દ્રવિડને બે પુત્ર છે. મોટો સમિત અને નાનો અન્વય.સમિત દ્રવિડ ફાસ્ટ … Continue reading બહુ જલદી બ્લ્યૂ જર્સીમાં જોવા મળી શકે રાહુલ દ્રવિડના દીકરા…