રાહુલ દ્રવિડે ફરી ઉદારતાનો દાખલો બેસાડ્યો, બોનસ લેવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડ(Rahul Dravid)નો ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો છે. રાહુલ દ્રવિડ તેમના શાંત અને ઉદાર સ્વભાવ માટે જાણીતા છે, તેમના સિદ્ધાંતોને અનુસરતા રાહુલ દ્રવિડે ફરી એક વાર પ્રમાણિકતાનો દાખલો પૂરો પડ્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ઇનામી રકમ(Price money)માંથી તેમણે ટીમના બાકીના સપોર્ટ સ્ટાફની જેટલી … Continue reading રાહુલ દ્રવિડે ફરી ઉદારતાનો દાખલો બેસાડ્યો, બોનસ લેવાનો ઇનકાર કર્યો