Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે

મૅડ્રિડ: આગામી જુલાઈ-ઑગસ્ટમાં ફ્રાન્સના પાટનગર પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક્સમાં ટેનિસની રમત જેટલું આકર્ષણ જમાવવાની હતી એમાં હવે ઘણો વધારો થશે. મુખ્ય કારણ એ છે કે સ્પૅનિશ ટેનિસનો બેતાજ બાદશાહ અને વર્તમાન કિંગ ઑલિમ્પિક્સમાં ભેગા રમવાના છે.રાફેલ નડાલ (Rafael Nadal) અને કાર્લોસ અલ્કારાઝે (Carlos Alcaraz) જાહેર કર્યું છે કે તેઓ પૅરિસ ઑલિમ્પિક્સમાં ડબલ્સમાં જોડીમાં રમશે. આ પણ … Continue reading Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે