Paris Olympics 2024: પીવી સિંધુ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, જાણો હાર પછી શું કહ્યું

પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)ના છઠ્ઠા દિવસની શરૂઆત ભારત માટે ગૌરવપૂર્ણ રહી, પરંતુ દિવસનો અંત પણ નિરાશાજનક રહ્યો. ગઈ કાલે રાઈફલ શૂટિંગ સ્વપ્નિલ કુસાળે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો, તો બીજી તરફ દેશની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ (badminton player PV Sindhu) પેરીસ ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઈ. પીવી સિંધુ ઓલમ્પિક મેડલની હેટ્રિક ચૂકી ગઈ અને … Continue reading Paris Olympics 2024: પીવી સિંધુ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, જાણો હાર પછી શું કહ્યું