પી.વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક મેડલથી ચાર ડગલાં દૂર

પૅરિસ: ભારતની ટોચની બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક ચંદ્રકથી હવે માત્ર ચાર ડગલાં દૂર છે. તેણે બુધવારે એસ્ટોનિયાની ક્રિસ્ટિન ક્યૂબાને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.સિંધુનો ગ્રૂપ-સ્ટેજના બીજા મુકાબલામાં ક્રિસ્ટિન સામે 21-5, 21-10થી વિજય થયો હતો.29 વર્ષની સિંધુ શરૂઆતથી જ જીતવા માટે ફેવરિટ હતી. તેણે ફક્ત 33 મિનિટમાં ક્રિસ્ટિનને પરાજિત કરી હતી.સિંધુ અગાઉ … Continue reading પી.વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક મેડલથી ચાર ડગલાં દૂર