પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે મોહાલી નજીક મુલ્લાનપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા અને એને 148 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ પંજાબનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું. પંજાબના એકેય બૅટરના નામે હાફ સેન્ચુરી નહોતી. મુખ્ય બૅટર શશાંક સિંહ ફક્ત નવ રન બનાવીને … Continue reading પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed