રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ભારતનેટી-૨૦ વર્લ્ડ કપમાં મજબૂત બનાવશે: રૈના

બેંગલૂરુ:ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ગુરુવારે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાના નિર્ણયને સમજદારીપૂર્વકનો ગણાવ્યો હતો.રોહિત અને કોહલી ૧૪ મહિના બાદ ભારતની ટી-૨૦ ટીમમાં પરત ફર્યા છે. રૈનાએ કહ્યું હતું કે તેની હાજરી ટીમને મજબૂત બનાવશે. રૈનાએ કહ્યું હતું કે … Continue reading રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ભારતનેટી-૨૦ વર્લ્ડ કપમાં મજબૂત બનાવશે: રૈના