ગોલ્ડ મેડલ વિજેતા પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ, પેરાલમ્પિકમાં ભાગ નહીં લઇ શકે

ટોક્યો સુવર્ણ ચંદ્રક વિજેતા પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં પોતાનું ટાઇટલ જાળવી શકશે નહીં કારણ કે તેને BWF એન્ટી ડોપિંગ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારત માટે અને વ્યક્તિગત રીતે પ્રમોદ ભગત માટે પણ આંચકાજનક સમાચારથી ઓછું નથી, કારણ કે ભગતે ટૉક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. … Continue reading ગોલ્ડ મેડલ વિજેતા પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ, પેરાલમ્પિકમાં ભાગ નહીં લઇ શકે