T-20 World Cup માં જીત પર PM Modi એ Rohit Sharma ને ફોન કર્યો, ટીમને જીત પર અભિનંદન આપ્યા

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં ICC T20 વર્લ્ડ કપ(T-20 World Cup)ટ્રોફી જીતી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત રોહિત શર્મા માટે પણ ખાસ છે કારણ કે તેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો છે. ગત વર્ષે ODI વર્લ્ડ કપની … Continue reading T-20 World Cup માં જીત પર PM Modi એ Rohit Sharma ને ફોન કર્યો, ટીમને જીત પર અભિનંદન આપ્યા