… તો આ કારણે PM Narendra Modiએ ટ્રોફીને સ્પર્શ ના કર્યો?

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાયેલા આઈસીસી ટી20 વર્લ્ડકપ-2024 (ICC T20 Worldcup-2024) જિતીને સ્વદેશ પાછી ફરેલી ટીમ ઈન્ડિયાએ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત (Team India Meet PM Narendra Modi) લીગી હતી. ટીમ ઈન્ડિયાએ ટ્રોફી અને પીએમ મોદી સાથે ફોટો ક્લિક કરાવ્યો અને આ ફોટોને જો તમે ધ્યાનથી જોશો તો પીએમ મોદીએ ટ્રોફીને સ્પર્શ પણ નહોતો કર્યો … Continue reading … તો આ કારણે PM Narendra Modiએ ટ્રોફીને સ્પર્શ ના કર્યો?