વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’

નવી દિલ્હી: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ સફળતાપૂર્વક પાર પડ્યો, ટીમ ઇન્ડિયાએ એની પ્રતિષ્ઠિત ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું, રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે અપરાજિત રહીને ઐતિહાસિક ટ્રોફી મેળવી, ભારત 17 વર્ષે ફરી ટી-20નો તાજ જીત્યું, 140 કરોડ ભારતીયોનું સપનું સાકાર થયું, બાર્બેડોઝથી ભારતીય ટીમ ગુરુવારે પાટનગર દિલ્હી પહોંચી ત્યારે હજારો લોકોએ … Continue reading વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’