આઇપીએલની ચાર ટીમમાંથી એકેય ખેલાડી વર્લ્ડ કપની ટીમમાં નહીં, ચાર કૅપ્ટન પણ વંચિત

નવી દિલ્હી: 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી જૂને શરૂ થશે અને એ માટે મંગળવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓનું સિલેક્શન આપોઆપ થઈ ગયું છે, જ્યારે અમુકને પર્ફોર્મન્સ ઉપરાંત થોડેઘણે અંશે નસીબનો સાથ મળ્યો છે અને અમુકનું ભાગ્ય ઉઘડી ગયું છે. જોકે કેટલાકે નિરાશા સહન કરવી પડી છે.આઇપીએલની વર્તમાન સીઝનની ચાર … Continue reading આઇપીએલની ચાર ટીમમાંથી એકેય ખેલાડી વર્લ્ડ કપની ટીમમાં નહીં, ચાર કૅપ્ટન પણ વંચિત