ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?

પર્થઃ ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામે ભરપૂર ટર્ન અપાવતી સૂકી પિચો પર રમ્યા પછી ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આ મહિને ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે ફાસ્ટ અને બાઉન્સી પિચો પર રમશે. એમાં પણ ખાસ કરીને આગામી બાવીસમી નવેમ્બરે શરૂ થનારી પહેલી ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી) માટેની પર્થની પિચ ફાસ્ટ બોલર્સને વધુ માફક આવે છે. ભારતીય ટીમે એ … Continue reading ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?