સાવધાન…‘નમસ્કાર પૅરિસ’ કહીને ભાલાફેંકનો ભારતીય ચૅમ્પિયન ઑલિમ્પિક વિલેજમાં આવી ગયો છે!

પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ભાલાફેંકનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા હવે વધુ એક મેડલ મેળવવા ‘નમસ્કાર પૅરિસ’ના સૂત્ર સાથે પૅરિસમાં ઑલિમ્પિક વિલેજમાં આવી પહોંચ્યો છે.ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ મંગળવારે ઑલિમ્પિક વિલેજમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક સ્વયંસેવકો તેમ જ ભારતીય ઑલિમ્પિક સંઘ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.હરિયાણાનો 26 વર્ષનો નીરજ છઠ્ઠી ઑગસ્ટે સ્ટેડ દ ફ્રાન્સ … Continue reading સાવધાન…‘નમસ્કાર પૅરિસ’ કહીને ભાલાફેંકનો ભારતીય ચૅમ્પિયન ઑલિમ્પિક વિલેજમાં આવી ગયો છે!