પેરીસ ઓલમ્પિકનું શાનદાર રીતે સમાપન, ટોમ ક્રુઝની સ્ટંટ સાથે એન્ટ્રી, ગાયકોના પરફોર્મન્સ, જાણો શું શું થયું

પેરીસ: લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા ઉત્સાહ અને રોમાંચથી ભરપુર પેરિસ ઓલિમ્પિક્સ 2024નું ધામધૂમ પૂર્વક સમાપન (Paris Olympic closing ceremony) થયું. ભારતીય સમય અનુસાર ગત રાત્રે 12:30 વાગ્યે અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે કલોઝિંગ સેરેમની શરૂ થઇ હતી. સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં આયોજિત સમાપન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજ વાહક તરીકે મનુ ભાકર અને … Continue reading પેરીસ ઓલમ્પિકનું શાનદાર રીતે સમાપન, ટોમ ક્રુઝની સ્ટંટ સાથે એન્ટ્રી, ગાયકોના પરફોર્મન્સ, જાણો શું શું થયું