‘મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’, આવું કહીને કોણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું?

પૅરિસ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઍન્ડી મરેએ પૅરિસ ઑલિમ્પિક્સમાં મેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાંના પરાજય બાદ ટેનિસમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે નિવૃત્તિની સોશિયલ મીડિયામાં જાહેરાત કરતી વખતે ‘આમ પણ મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’ એવું એક્સ (ટ્વિટર) પર મજાકમાં લખ્યું હતું. મરે અને તેના બ્રિટિશ જોડીદાર ડૅન ઇવાન્સનો ગુરુવારે ક્વૉર્ટરમાં … Continue reading ‘મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’, આવું કહીને કોણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું?