કુસ્તીબાજ સેહરાવત ભારતનો યંગેસ્ટ ઑલિમ્પિક મેડલ-વિજેતા
પૅરિસ: ભારતના કુસ્તીબાજ અમન સેહરાવતે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. એ સાથે, સેહરાવત 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઑલિમ્પિક્સનો ચંદ્રક જીતનાર ભારતનો યંગેસ્ટ મેડલ-વિજેતા બન્યો છે. તેણે બૅડમિન્ટન કવીન પીવી સિન્ધુનો રેકોર્ડ તોડ્યો છે.આ સાથે, ભારતના મેડલની સંખ્યા છ ઉપર પહોંચી હતી અને એમાંથી પાંચ બ્રોન્ઝ મેડલ હતા.સેહરાવતની આ પહેલી જ … Continue reading કુસ્તીબાજ સેહરાવત ભારતનો યંગેસ્ટ ઑલિમ્પિક મેડલ-વિજેતા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed