હવે આ કુસ્તીબાજે ઑલિમ્પિક્સના મેડલની આશા અપાવી

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે રેસલિંગમાં રિતિકા હૂડાએ ભારત માટે વધુ એક મેડલની આશા જીવંત રાખી હતી. તેણે 76 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં હંગેરીની બર્નાડેટ નૅગીને 12-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.શુક્રવારે રાત્રે રેસલર અમન સેહરાવત બ્રોન્ઝ જીત્યો હતો. તે ઑલિમ્પિક્સમાં ભારતનો સૌથી યુવાન મેડલ વિજેતા બન્યો હતો.આજના મુકાબલામાં 29 સેકન્ડ બાકી હતી ત્યારે રિતિકા હૂડા … Continue reading હવે આ કુસ્તીબાજે ઑલિમ્પિક્સના મેડલની આશા અપાવી