સુપર સેટરડે કોનો? મનુ ભાકર પર સૌની નજર

દીપિકા-ભજન કૌર પણ મેડલ માટે દાવેદાર પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે છ રમતમાં ભારતીય સ્પર્ધકો હરીફ દેશોના સ્પર્ધકોને પડકારશે, પરંતુ એમાં ખાસ કરીને સૌની નજર નિશાનબાજ મનુ ભાકર અને તીરંદાજ દીપિકા કુમારી અને ભજન કૌર પર રહેશે. મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલમાં બે બ્રૉન્ઝ જીતી ચૂકી છે અને હવે શનિવારે પચીસ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં … Continue reading સુપર સેટરડે કોનો? મનુ ભાકર પર સૌની નજર