વિનેશ ફોગાટના ફેંસલાની ઘડી નજીક આવી ગઈ!

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગમાં નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી એને લઈને ખુદ ફોગાટે અને તેના સપોર્ટમાં ભારત સરકારે જે અપીલ કરી છે એના પર ફેંસલો આપવાની ઘડી નજીક આવી પહોંચી છે. આજે રાત્રે 9.30 વાગ્યે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર … Continue reading વિનેશ ફોગાટના ફેંસલાની ઘડી નજીક આવી ગઈ!