વિનેશ ફોગાટના કેસનો ફેંસલો લંબાતો જ જાય છે, હવે નવી તારીખ છે…

પૅરિસ: રેસલર વિનેશ ફોગાટને જોઇન્ટ સિલ્વર મેડલ મળી શકશે કે કેમ અને ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા છથી વધીને સાત થશે કે કેમ એ માટે હજી બે દિવસ રાહ જોવી પડશે.કારણ એ છે કે ફોગાટના ફાઇનલમાંના ડિસ્ક્વૉલિફિકેશનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ફોગાટની અપીલ પરનો ચુકાદો બુધવાર, 13મી ઑગસ્ટ પર મોકૂફ રાખવામાં આવ્યો છે. … Continue reading વિનેશ ફોગાટના કેસનો ફેંસલો લંબાતો જ જાય છે, હવે નવી તારીખ છે…