વિનેશ ફોગાટના કેસની સુનાવણી વિલંબમાં…જાણો ક્યારે

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટના માત્ર 100 ગ્રામ વધુ વજનને લગતી અપીલ બાબતમાં જે સુનાવણી આજે બપોરે થવાની હતી એ થોડી વિલંબમાં મુકવામાં આવી છે.ફોગાટે બે મુદ્દા ધરાવતી અપીલ કરી છે જેની સુનાવણી હવે આજે સાંજે 5.30 વાગ્યે હાથ ધરાશે.ફોગાટે એક અપીલમાં જણાવ્યું હતું કે તેને 50 કિલો વર્ગની ફાઇનલમાં લડવાની છૂટ આપવામાં … Continue reading વિનેશ ફોગાટના કેસની સુનાવણી વિલંબમાં…જાણો ક્યારે