વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!

મંગળવારના ત્રણ મુકાબલા પછી વજન ઘટ્યા પછી ખાવા-પીવામાં કાબૂ નહીં રહ્યો હોય પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઉપરાઉપરી ત્રણ બાઉટ જીતીને ઐતિહાસિક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બુધવારથી તેના માથે પનોતી બેઠી હતી. 50 કિલો વજનની કૅટેગરીમાં તેના શરીરનું જેટલું (50 કિલો) વજન જાળવવાનું હોય એમાં 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને ફાઇનલમાંથી … Continue reading વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!