નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે

પૅરિસ: આ વખતની ઑલિમ્પિક ગેમ્સમાં શરૂઆતમાં ભારતીય શૂટર્સે ધમાલ મચાવી હતી, પરંતુ પછીથી ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો જાદુ ઓસરતો ગયો અને મેન્સ હૉકી ટીમે સેમિ ફાઇનલ સુધી પહોંચીને દેશની આબરૂ સાચવી રાખી છે. જોકે ભારત માટે ખરી શરૂઆત હવે શરૂ થઈ રહી છે એવું કહી શકાય, કારણકે મંગળવારના જર્મની સામેના હૉકીના મુકાબલા ઉપરાંત 2021ની ટોક્યો ઑલિમ્પિક્સનો ગોલ્ડ … Continue reading નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે