ભારતીય હૉકીના ‘ધ વૉલ’ ગોલકીપર શ્રીજેશે યાદગાર જીત સાથે હૉકીના મેદાન પરથી લીધી વિદાય

પૅરિસ: ભારતીય હૉકી ટીમે ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એ સાથે ગોલકીપર પીઆર શ્રીજેશે હૉકીના ગ્રાઉન્ડ પરથી વિદાય લીધી છે. તેની 18 વર્ષની શાનદાર કરીઅરની આ છેલ્લી ટૂર્નામેન્ટ હતી.ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવવામાં શ્રીજેશની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તે સ્પૅનિશ ટીમ સામે ગોલપોસ્ટની બહાર પર્વતની જેમ અડગ ઊભો હતો અને સ્પેનને … Continue reading ભારતીય હૉકીના ‘ધ વૉલ’ ગોલકીપર શ્રીજેશે યાદગાર જીત સાથે હૉકીના મેદાન પરથી લીધી વિદાય