હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું ઇનામ

નવી દિલ્હી: ભારતમાં હૉકીની રમતનું અને એની ઇવેન્ટ્સનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયા નામની સંસ્થાએ પૅરિસ ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.આ મેડલ-વિજેતા ટીમના સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 7.50 લાખ રૂપિયા મળશે.ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીત્યું છે. ભારતે મેન્સ હૉકીમાં બ્રૉન્ઝ જીત્યો હોય … Continue reading હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું ઇનામ