વિનેશ ઉપરાંત આ ખેલાડીઓને પણ શોકિંગ રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા, જાણો શું થયું હતું

ફ્રાંસને પેરીસમાં ચાલી રહેલા ઓલમ્પિક 2024 (Paris Olympic 2024)ની 50 Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં વિનેશ ફોગાટ (Vinesh Phogat) ભારતને ગોલ્ડ મેડલ અપાવે તેવી આશા હતી, પરંતુ મેચ પહેલા જ આ સપનું તૂટી ગયું છે. 50કિલોગ્રામથી 100-150 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશને મેચ માટે ગેરલાયક ઠરાવવામાં આવી છે. જેને કારણે દેશના ખેલપ્રેમીઓ નિરાશ થયા … Continue reading વિનેશ ઉપરાંત આ ખેલાડીઓને પણ શોકિંગ રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા, જાણો શું થયું હતું