જીતની ખુશીમાં ઉઝબેકિસ્તાનના કોચને હાર્ટ-અટૅક, ભારતીય ડૉક્ટર બન્યા તારણહાર

પૅરિસ: પાકિસ્તાનને ઑલિમ્પિક ગેમ્સમાં પહેલી જ વાર વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું એની ખુશીમાં (જીતના જશનમાં) પાકિસ્તાનમાં કેટલાકને તો હાર્ટ-અટૅક આવ્યા જ હશે એવું માની શકાય, પરંતુ પૅરિસમાં ઑલિમ્પિક્સ દરમ્યાન ઉઝબેકિસ્તાનની બૉક્સિંગ ટીમના હેડ-કોચ તુલકિન કિલિચેવ સાથે આવું ખરેખર બની ગયું.ઉઝબેકિસ્તાને મુક્કાબાજીમાં ટીમ-ગોલ્ડ જીત્યો હતો. હકીકતમાં આ દેશની ટીમે બૉક્સિંગના પાંચ ગોલ્ડ મેડલ જીતી લીધા … Continue reading જીતની ખુશીમાં ઉઝબેકિસ્તાનના કોચને હાર્ટ-અટૅક, ભારતીય ડૉક્ટર બન્યા તારણહાર