બૉક્સર લવલીના ક્વૉર્ટર ફાઇનલમાં, સતત બીજા ઑલિમ્પિક મેડલથી એક જ ડગલું દૂર

પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતનાર આસામની મુક્કાબાજ લવલીના બોર્ગોહેઇન બુધવારે પૅરિસ ઑલિમ્પિક્સના ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તે હવે મેડલ જીતવાથી ફક્ત એક જ ડગલું દૂર છે.26 વર્ષની લવલીનાનો 75 કિલો વર્ગમાં બુધવારે પહેલો જ રાઉન્ડ હતો અને એમાં તેણે નોર્વેની સુનિવા હૉફ્સ્ટૅડને 5-0થી હરાવીને લાસ્ટ-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી … Continue reading બૉક્સર લવલીના ક્વૉર્ટર ફાઇનલમાં, સતત બીજા ઑલિમ્પિક મેડલથી એક જ ડગલું દૂર