પેરિસ ઓલિમ્પિક્સ 2024: ભારત આજે 3 ‘ગોલ્ડ’ મેળવી શકે છે, શેડ્યૂલ જુઓ

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ભારતે મેડલ ટેલીમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારતનો પહેલો મેડલ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આવ્યો છે. ભારત તરફથી, મનુ ભાકરે 12 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને દેશ માટે શૂટિંગમાં ફરી એક વખત મેડલ જીત્યો છે. ભારતને પહેલો મેડલ બ્રોન્ઝના રૂપમાં મળ્યો છે.હવે … Continue reading પેરિસ ઓલિમ્પિક્સ 2024: ભારત આજે 3 ‘ગોલ્ડ’ મેળવી શકે છે, શેડ્યૂલ જુઓ