Paris Olympic :રાહુલ ગાંધીએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : નીરજ ચોપરાએ(Neeraj Chopra)પેરિસ ઓલિમ્પિક્સ 2024માં(Paris Olympic)સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેમની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી . પરંતુ તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ … Continue reading Paris Olympic :રાહુલ ગાંધીએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા