લક્ષ્ય સેને ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ

પૅરિસ: ભારતના ટોચના બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પૅરિસ ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે. લક્ષ્ય પોતાના પ્રથમ ઑલિમ્પિક મેડલની લગોલગ તો પહોંચી જ ગયો હતો, આ મહા રમતોત્સવની સેમિમાં પહોંચનારો ભારતનો પ્રથમ પુરુષ બૅડમિન્ટન પ્લેયર પણ બન્યો હતો. લક્ષ્ય સેને ક્વૉર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેનને ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં છેવટે 19-21, … Continue reading લક્ષ્ય સેને ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ