બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે
પૅરિસ: મનિકા બત્રા પછી ભારતની શ્રીજા અકુલા પણ પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે શ્રીજાનો પચીસમો જન્મદિન હતો અને એ દિવસે તેણે શ્રેષ્ઠ 32 ખેલાડીઓના રાઉન્ડમાં સિંગાપોરની જિઆન ઝેન્ગને હરાવી દીધી હતી. શ્રીજાનો ઝેન્ગ સામે રસાકસીભર્યા મુકાબલામાં 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10થી વિજય થયો હતો.હૈદરાબાદની અર્જુન પુરસ્કાર … Continue reading બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed