વિનેશ ફોગાટના કેસનો ચુકાદો રવિવાર પર મોકૂફ

પૅરિસ: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એની વિરુદ્ધમાં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)માં ફોગાટે કરેલી અપીલ પર જે કેસ ચાલી રહ્યો છે એનો ફેંસલો રવિવાર, 11મી ઑગસ્ટ પર મુલતવી રાખવામાં આવ્યો હોવાનું ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું.સુનાવણી હાથ ધરાયા બાદ શનિવારે (10મી ઑગસ્ટે રાત્રે 9.30 વાગ્યે) ફેંસલો … Continue reading વિનેશ ફોગાટના કેસનો ચુકાદો રવિવાર પર મોકૂફ