ભારત હૉકીમાં હાર્યું, હજી બ્રૉન્ઝ મેડલ જીતવાનો મોકો છે

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની મેન્સ ટીમ મંગળવારે હૉકીની સેમિ ફાઇનલમાં જર્મનીની ચડિયાતી ટીમ સામે 2-3થી હારી જતાં ઐતિહાસિક ફાઇનલથી વંચિત રહી હતી.હવે ભારતે બ્રૉન્ઝ માટેની મૅચમાં રમવું પડશે અને એમાં જીતીને બ્રૉન્ઝ મેળવવાનો ચાન્સ છે.ભારત છેલ્લે 1980માં (44 વર્ષ પહેલાં) ઑલિમ્પિક ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યું હતું. 1980માં સોવિયેત સંઘના મોસ્કોમાં ભારતે સ્પેનને ફાઇનલમાં 4-3થી હરાવીને … Continue reading ભારત હૉકીમાં હાર્યું, હજી બ્રૉન્ઝ મેડલ જીતવાનો મોકો છે