ભારતે મેડલના નવા રેકૉર્ડ સાથે પૅરાલિમ્પિક્સ પૂરી કરી, જાણો કોણ કયો ચંદ્રક જીત્યું…

પૅરિસ: ભારત માટે પૅરિસ પૅરાલિમ્પિક્સ સૌથી સફળ રહી. રવિવારે ભારતીય ઍથ્લીટોએ 29 મેડલના નવા વિક્રમ સાથે આ રમતોત્સવ પૂરો કર્યો હતો. આ 29 મેડલમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રૉન્ઝ છે. આ પહેલાં, પૅરાલિમ્પિક્સમાં ભારતનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ 2021માં ટોક્યોમાં હતો જેમાં ભારતીયો કુલ 19 મેડલ જીત્યા હતા.આ વખતની પૅરાલિમ્પિક્સમાં ભાગ લેનાર કેટલાક ચંદ્રક-વિજેતાઓ ભારત … Continue reading ભારતે મેડલના નવા રેકૉર્ડ સાથે પૅરાલિમ્પિક્સ પૂરી કરી, જાણો કોણ કયો ચંદ્રક જીત્યું…