ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા

પૅરિસ: પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ ન મળ્યા હોવાથી રવિવારનો દિવસ ભારત માટે સારો નહોતો, પરંતુ ભારતે ચાર મેડલ પાકા કરી લીધા હતા.બૅડ્મિન્ટનમાં શનિવારે સુકાંત કદમ અને સુહાસ યથિરાજ વચ્ચેની એસએલ-4 વર્ગની સેમિ ફાઇનલ નક્કી થતાં ભારત માટે આ રમતમાં પહેલો ચંદ્રક પાકો થયો હતો.રવિવારે દિવ્યાંગ ખેલાડીઓની એસયુ-5 કૅટેગરીમાં 19 વર્ષની મનીષા રામદાસ અને … Continue reading ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા