હરવિન્દરનો તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ, પરમબીરનો એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણ

પૅરિસ: દિવ્યાંગ ઍથ્લીટ્સ-પ્લેયર્સ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતે બુધવારે કુલ 24 મેડલ સાથે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના કુલ 19 ચંદ્રકો જીતવાનો રેકૉર્ડ તો પાર કરી જ લીધો છે, મહિલા ઍથ્લીટ્સ પછી હવે પુરુષ સ્પર્ધકો દેશને ગૌરવ અપાવવા લાગ્યા છે. હરવિન્દર સિંહ બુધવારે મોડી રાત્રે પૅરાલિમ્પિક્સની તીરંદાજીની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ પૅરા-આર્ચર બન્યો હતો. બીજી તરફ, … Continue reading હરવિન્દરનો તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ, પરમબીરનો એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણ