પૅરાલિમ્પિક્સના ઓપનિંગમાં દિવ્યાંગ ડાન્સર્સ છવાઈ ગયા

પૅરિસ: પૅરિસમાં ભવ્ય સમર ઑલિમ્પિક્સ યોજાઈ ગઈ એના લગભગ એક મહિના પછી બુધવારે દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરા ઑલિમ્પિક્સની શાનદાર ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ 17મી પૅરાલિમ્પિક્સ છે અને પહેલી જ વખત પૅરાલિમ્પિક્સનો પ્રારંભિક સમારોહ સ્ટેડિયમની બહાર પણ યોજાયો હતો. આ પણ વાંચો: ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી … Continue reading પૅરાલિમ્પિક્સના ઓપનિંગમાં દિવ્યાંગ ડાન્સર્સ છવાઈ ગયા