દીપિકા પણ હારી ગઈ, ભારતીય તીરંદાજો ખાલી હાથે પાછા આવી રહ્યા છે

પૅરિસ: ભારતની પીઢ મહિલા તીરંદાજ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સુહયૉન નામ સામે 4-6થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.એ સાથે તીરંદાજીમાં ભારતીયોના પડકારનો અંત આવ્યો હતો. શનિવારે 18 વર્ષની મહિલા તીરંદાજ ભજન કૌર ઇન્ડોનેશિયાની ડિયાનન્ડા ચોઇરુનિસા સામે હારી જતાં હરીફાઈની બહાર થઈ ગઈ હતી. આ પણ વાંચો: મનુ … Continue reading દીપિકા પણ હારી ગઈ, ભારતીય તીરંદાજો ખાલી હાથે પાછા આવી રહ્યા છે