ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’

નવી દિલ્હી: બુધવાર, 28મી ઑગસ્ટે પૅરિસમાં દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરાલિમ્પિક ગેમ્સ (પૅરાલિમ્પિક્સ) શરૂ થશે અને એમાં મહિલાઓની ટેબલ ટેનિસમાં ડબલ્સ કૅટેગરીમાં ભાગ લેનાર ગુજરાતની બે મહિલા ખેલાડીઓ ભાવિના પટેલ તથા સોનલ પટેલ મેડલ સાથે સ્વદેશ પાછાં આવવાં મક્કમ છે.ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની અને સોનલ પટેલ વિરમગામની છે.ભાવિના પટેલનું કહેવું છે કે ‘અમે … Continue reading ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’