સમુદ્રમાં પૅરિસ ઑલિમ્પિક્સના સ્પર્ધકોની સામે વ્હેલ માછલી આવી ગઈ અને પછી…

ટેહુપો/પૅરિસ: ફ્રાન્સનું પાટનગર પૅરિસ ઑલિમ્પિક ગેમ્સનું મુખ્ય યજમાન છે, પરંતુ આ જ રમતોત્સવની સર્ફિંગની હરીફાઈ પૅરિસથી 10,000 માઇલ દૂર તાહિતી ટાપુના દરિયામાં રાખવામાં આવી છે. સોમવારે બપોરે તાહિતીના સમુદ્રમાં સર્ફિંગની હરીફાઈ ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક સ્પર્ધકોથી દૂર વ્હેલ માછલી સપાટી પર આવી જતાં હલચલ મચી ગઈ હતી. તાહિતીના દરિયામાં સર્ફિંગની હરીફાઈનો એ છેલ્લો … Continue reading સમુદ્રમાં પૅરિસ ઑલિમ્પિક્સના સ્પર્ધકોની સામે વ્હેલ માછલી આવી ગઈ અને પછી…