Paris Olympic 2024: સ્વપ્નિલ કુસાળે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતની મેડલ ટેલી 3 પર પહોંચી

પેરીસ: સ્વપ્નિલ કુસાળે (Swapnil Kusale)એ ભારતને પેરીસ ઓલમ્પિક (Paris Olympic 2024)માં ત્રીજો મેડલ અપાવ્યો છે. સ્વપ્નિલ કુસાળે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો. તે 451.4ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો. પેરીસ ઓલમ્પિકમાં શૂટિંગમાં અને એકંદરે ભારતનો ત્રીજો મેડલ છે. સ્વપ્નિલ, જે મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીકના કમ્બલવાડી ગામનો વતની છે, તે … Continue reading Paris Olympic 2024: સ્વપ્નિલ કુસાળે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતની મેડલ ટેલી 3 પર પહોંચી